Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગોવિંદાના જન્મના સમયે તેના પાપાએ તેને ગોદ લેવાની ના પાડી .

ગોવિંદાના જન્મના સમયે તેના પાપાએ તેને ગોદ લેવાની ના પાડી .
, શુક્રવાર, 21 ડિસેમ્બર 2018 (11:21 IST)
21 દિસંબર 1963માં જન્મેલા ગોવિંદા ફિલ્મી પરિવારથી નાતો સંબંધો હતા . 
એક ઈટરવ્યૂમાં ગોવિંદાએ કહ્યું કે જ્યારે હું ગર્ભમાં હતો તો મા(નિર્મલા દેવી)સાધ્વી બની ગઈ હતી. એ પાપા સાથે રહેતી હતી પણ એમ સાધ્વીની રીતે . થોડા મહીનો પછી મારો જન્મ થયું તો પાપાએ મને ગોદ લેવાની ના પાડી . એને એમ લાગતો હતો કે મારા કારણે એને જુદા થઈને સાધ્વી બની છે. થોડા સમય પછી જ જ્યારે લોકોએ એને મારા વિશે કહ્યું કે કેટ્લું સારું છોકરો છે ત્યારે એણે મને પ્યાર કરવું શરૂ કર્યું. 
 
ગોવિંદાના પિતા અરૂણ આહૂજા અને માતા નિર્મલા દેવી ફિલ્મોમાં કામ કરતા હતા. બાળપણના દિવસોથી જ ગોવિંદા પણ અભિનેતા બનાનો સપનો જોયું હતું. ગોવિંદાએ એમના સિને કેરિયરની શરૂઆત વર્ષ 1986માં પ્રદર્શિત ફિલ્મ ઈલ્જામ થી કરી હતી. આ ફિલ્મમાં એના પર ફિલ્માયા ગીત સ્ટ્રીટ ડાંસર ખૂબ લોકપ્રિય થયું. 
 
ગોવિંદાની છાવિ એક સારા ડાંસર અને એક લોકપ્રિય કોમેડી હીરોના રૂપમાં ખૂબ લોકપ્રિય ગણાય છે. 
 
ગોવિંદાએ ઘણી હીરોઈનો સાથે કામ કરીને કે સફળ અબિનેતાના રૂપમાં સામે આવ્યા.  ગોવિંદા નીલમ , કરિશ્મા ,શિલ્પા શેટ્ટી, રવીના ટંડન,  કીમી કાટકર જેવી અભિનેત્રીઓ સાથે ખૂબ પસંદ કર્યા .  
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જુઓ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના બીજું વેડિંગ રિસેપ્શનના ફોટા