Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ ટેવવાળી પત્ની બદલી નાખે છે પતિની કિસ્મત

આ ટેવવાળી પત્ની બદલી નાખે છે પતિની કિસ્મત
, મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (14:30 IST)
પત્ની જો સૌભાગ્યશાળી હોય છે તો પતિનો જીવન પોતે જ સરળ અને ખુશહાલ બની જાય છે. ત્યાં બીજી બાજુ જો પત્ની ઘરની લક્ષ્મી હોય છે એ જો સારા ગુણોવાળી કે સારી ટેવ વાળી નહી હોય છે તો ઘરની સાથે સાથે પતિનો જીવન પણ મુશ્કેલ થઈ જાય છે. આજે અમે તમને જણાવીએ છે કે કઈ 5 ટેવવાળી મહિલા પતિ માટે 
ભાગ્યશાળી મહિલા હોય છે. 
1. એ મહિલા જે ધર્મ મુજબ પોતાના જીવનને આગળ વધારવામાં વિશ્વાસ રાખે છે એટલે એ ઘરમાં બહાર લાવે છે. તેથી જે પત્ની ધર્મ મુજબ જીવન પાઅર કરે છે 
 
એ પતિને હમેશા સુખ  આપનારી હોય છે. 
 
2. એ મહિલા જેની ઈચ્છાઓ સીમીતિ હોય છે એ મહિલા હમેશા પતિ માટે ભાગ્યશાળી હશે. મહિલાઓની ઈચ્છાઓ પુરૂષને ખોટા માર્ગ પર લઈ જાય છે. ખાસ 
 
કરીને ઈચ્છાઓ ભૌતિકવાદી છે તો સમજો પુરૂષના જીવનમાં સુખ આવશે જ નહી. 
 
3. જો તમારી પત્નીમાં ધૈર્ય છે તો સમજી લોકો કે તમે બહુ ભાગ્યશાળી છો. મહિલામાં ધૈર્યનિ અર્થ છે કે એ તમારા પતિની સાથે દરેક સ્થિતિમાં ઉભી રહેશે. 
 
4. દરેજ પતિ પોતાના માટે એવી પત્ની માંગે છે જેને ક્યારે ગુસ્સો નહી આવે. 
 
5. પત્નીની બોલી એટલે કે વાણી પતિ માટે સ્વર્ગ નરકનો નિર્માણ કરે છે. વાણીમાં મિઠાસ છે તો ઘર સ્વર્ગ થઈ જાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તાંત્રિક ઉપાય: નવરાત્રમાં આ 10 માંથી 1 વસ્તુ ઘરે લાવવાથી દૂર થશે ગરીબી