Publish Date: Thu, 28 Oct 2021 (14:02 IST)
Updated Date: Thu, 28 Oct 2021 (14:04 IST)
પશ્ચિમ બંગાળમા આવેલ દક્ષિણ 24 પરગના જિલ્લામાં આવેલ સોનાર પુરમાં કોરોના સંક્રમણ વકરવાને કારણે અહીયા 3 દિવસનું લોકડાઉન લાદી દેવામાં આવ્યું છે. આ લોકડાઉનમાં માત્ર ઈમરજન્સી સેવાઓને મંજૂરી આપવામાં આવી છે. સોનારપુરમાં કુલ 19 કંટેન્ટમેંટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.