અહી સર્વેક્ષણમાં વિવિધ વિષયો પર આધારિત 13 પ્રશ્ન આપવામાં આવ્યા છે. પાઠકોને દરેક પ્રશ્ન માટે આપેલ વિકલ્પોમાંથી કોઈ એકની પસંદગી કરવાની છે. સર્વેક્ષણ પછી પ્રાપ્ત પરિણામોના આધાર પર વિસ્તૃત રિપોર્ટ વેબદુનિયા પર પ્રકાશિત કરવામાં આવશે. સર્વેક્ષણમાં 14 જાન્યુઆરી. 2021 સુધી જ ભાગ લઈ શકાય છે. કોરોના કાળમાં આ વખતે આપણે ઘણુ ગુમાવ્યુ છે તો ઘણી વાતો શીખી પણ છે. તો ચાલો બતાવો આ કોરોના કાળમાં તમે શુ અનુભવ્યુ.. માત્ર એક સર્વે દ્વારા ભારતની લોકપ્રિય વ્યક્તિ. ? ભારતમાં 2015 ની સૌથી મોટી ઘટના તમારે દ્રષ્ટિકોણથી કંઈ કહેવાશે ? બસ એક ક્લિક કરો અને સર્વેમાં ભાગ લો...