Publish Date: Sat, 14 Apr 2018 (11:46 IST)
Updated Date: Sat, 14 Apr 2018 (11:48 IST)
આજના દિવસે ભારત એક પછી એક ગોલ્ડ જીતી રહ્યુ છે. કોમનવેલ્થ ગેમ્સ્સમાં આજનો દિવ્સ ભારત માટે સોનેરી દિવસ સાબિત થઈ રહ્યો છે. ભારતના નીરજ ચોપડાએ 86.47 મીટર ભાલો ફેંકીને ગોલ્ડ મેડલ પોતાને નામે કર્યો. આ સીઝનનો આ બેસ્ટ થ્રો છે. આ ભારતનો 21મો ગોલ્ડ છે.
આજના દિવસનો ભારતનો આ 5મો ગોલ્ડ છે. હવે ભારતના કુલ 21 ગોલ્ડ થઈ ગયા છે.