Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ડાકટર - પુજારીજી તમારી પત્ની માં બનવાની છે

ગુજરાતી જોક્સ -  ડાકટર - પુજારીજી તમારી પત્ની માં બનવાની છે
, રવિવાર, 6 જાન્યુઆરી 2019 (00:29 IST)
ડાકટર - પુજારીજી તમારી પત્ની માં બનવાની છે 
 
પુજારી- વિચારમાં પડી ગયો ..
 
ડાકટર - શું થયું ? 
 
પુજારી- વિચારું છું કે  આ ગુપ્તદાન કોણ આપી ગયુ. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેહંદીમાં મસ્ત થઈને નાચી મસ્તાની જુઓ દીપિકાની ખુશીનો ઠેકાણુ નથી