એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો.. મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો.. છોકરો - એક મચ્છર મારી દીધો તો મેડમે ભગાડી દીધો માતા - એક મચ્છર મારવાની આટલી મોટી સજા છોકરો - મચ્છર મેડમના ગાલ પર બેસ્યો હતો