Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSEB 12th Result 2023- ગુજકેટ પરિણામ 2023- વ્હોટ્સએપ પર આ રીતે પરિણામ જાણો

result
, મંગળવાર, 2 મે 2023 (07:28 IST)
GSEB 12th Result 2023- 12 મા સાયંસ ના પરિણામ આ નંબર પર વ્હાટસએપ કરો

GSEB 12th Result 2023- શિક્ષણ બોર્ડની વેબસાઈટ http://gseb.org પર સવારે 9 વાગે જાહેર થશે પરિણામ- પરિણામ જાણવા માટે ગુજરાત બોર્ડની ઑફીશિયલ  વેબસાઈટ  http://gseb.org  પર ક્લિક કરો  ગુજકેટ-૨૦૨૩ ના પરિણામ પણ 2 મે ના દિવસે જાહેર થશે 12th Result 2023 http://gseb.org - 12 મા સાયંસ ના પરિણામ

ગુજકેટ-૨૦૨૩ ના પરિણામ- gujcet result link

http://gseb.org
  - તે ઉપરાંત વ્હોટ્સએપ પર પણ પરિણામ જાણવા મળશે. વિદ્યાર્થીઓએ 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકશે. 

gujcet result link - Gujcet result 2023- www.gujcet.org 2023

 
 
How to Check GSEB Gujarat Board HSC 12th Result 2022 ધોરણ 12નું પરિણામ આ રીતે ચેક  કરો બોર્ડનું પરિણામ
 
1- ગુજરાત બોર્ડ 12 માનું પરિણામ જોવા માટે  http://gseb.org પર જાઓ.
2- હોમ પેજ પર દેખાતી ગુજરાત બોર્ડ 12મા પરિણામની લિંક પર ક્લિક કરો.
3- ત્યાં રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો અને સબમિટ પર ક્લિક કરો.
4- બોર્ડનું પરિણામ તમારી સ્ક્રીન પર પ્રદર્શિત થશે. તેને ડાઉનલોડ કરો અને ભવિષ્યના સંદર્ભ માટે તેની પ્રિન્ટ આઉટ લો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vande Bharat Express - વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર એકવાર ફરી પથ્થરમારો, કોચનો કાચ તૂટ્યો, રેલવેએ આપ્યું આ નિવેદન