Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

GSEB 12th Result 2023 - After 12th science courses- 12 સાયન્સ પછી શું કરવું જાણો માત્ર એક ક્લિકમાં

GSEB 12th Result 2023 - After 12th science courses- 12 સાયન્સ પછી શું કરવું જાણો માત્ર એક ક્લિકમાં
, સોમવાર, 1 મે 2023 (16:31 IST)
GSEB 12th Result 2023- After 12th science courses- 12 સાયન્સ પછી શું કરવું જાણો માત્ર એક ક્લિકમાં

GSEB 12th Result 2023- 12 સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, અંગ્રેજી સાથે પાસ ડિગ્રી એન્જિનિયરિંગ કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. રાજ્યમાં આવેલી વિવિધ એન્જિનિયરિંગ કોલેજમાં જૂદા જૂદા વિષયોમાં એન્જિનિયરિંગ ડિગ્રી પ્રાપ્ત થાય છે. 12 સાયન્સ પછી શું કરવું
 
GSEB 12th Result 2023- પરિણામ જાણવા માટે અહીં ક્લિક કરો- http://www.gseb.org/
-
Gujarat Board HSC Science- સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ, કેમિકલ, બાયોમેડિકલ, ફાયર ટેક્નોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન, ઇન્સ્ટ્રૂમેન્ટેશન એન્ડ કન્ટ્રોલ, ટેક્સટાઇલ ટેક્નોલોજી, એનવાર્યમેન્ટ, કોમ્પ્યૂટર મેટલર્જી ઇરિગેશન એન્ડ વોટર મેનેજમેન્ટ, મેકાટ્રોનિક્સ, એરોનોટિક્સ, રબ્બર ટેક્નોલોજી, પ્લાસ્ટિક ટેક્નોલોજી, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, ઓટોમોબાઇલ, એન્જિનિયરિંગ, પ્રોડક્શન, એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રિયલ એન્જિનિયરિંગ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, ટેક્સટાઇલ એન્જિનિયરિંગ.
 
UG Courses available after 12th Science:
BE/B.Tech- Bachelor of Technology.
B.Arch- Bachelor of Architecture.
BCA- Bachelor of Computer Applications.
B.Sc.- Information Technology.
B.Sc- Nursing.
BPharma- Bachelor of Pharmacy.
B.Sc- Interior Design.
BDS- Bachelor of Dental Surgery.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આવતી કાલે ધો.12 સાયન્સ અને ગુજકેટનું પરિણામ જાહેર થશે, whatsappથી પરિણામ જાણવા આટલું કરો