Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

IPL- 2019: જાણો આઈપીએલ 2019નુ ફુલ શેડ્યુલ, આઈપીએલ કાર્યક્રમ

IPL- 2019:  જાણો આઈપીએલ 2019નુ ફુલ શેડ્યુલ, આઈપીએલ કાર્યક્રમ
, મંગળવાર, 19 માર્ચ 2019 (13:51 IST)
ગયા વર્ષની વિજેતા ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) પહેલા મુકાબલામાં પોતાના ઘરેલુ મેદાન ચેપૉક પર રોયલ ચેલેંજર્સ બેંગલોર  (RCB) સાથે ટકરાશે. બેઠકમાં આતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ના ચેયરમેન શશાંક મનોહર પણ હાજર રહેશે. આઈસીસીએ વાડાના નિયમોનુ પાલન કરવા માટે હા પાડી દીધી છે. પણ બીબીસીઈ આ શરતોને પૂરી રીતે માનવા તૈયાર નથી. 
 
આઈસીસીના સીઈઓ ડેવિડ રિચર્ડસને કહ્યુ હતુ, હુ બીસીસીઆઈની મદદ કરી રહ્યુ છુ તેથી તે વાડા અને નાડાની સાથે આ વિવાદને સુલજાવી શકે. અમને લાગે છેકે 2028ના ઓલિપિંકમાં ક્રિકેટ હોવી જોઈએ. પણ આ ત્યા સુધી નહી થાય જ્યા સુધી આપને એકજૂટ નહી થઈએ 
 
તેમણે કહ્યુ, "હાલ અમે બીસીસીઆઈને આ સમજાવવાની જરૂર છે કે ક્રિકેટની ઓલિમ્પિક હોવી દરેક રીતે યોગ્ય છે.  જો કે આઈસીસી મુખ્ય કાર્યકરી બેઠકમાં ઉપસ્થિત બીસીસીઆઈ અધિકારીઓએ એ સ્પષ્ટ કરી દીધુ હતુ કે વાડાને જુદા પરીક્ષણ એજંસીનુ નામ આપવુ પડશે. કારણ કે તે તાજેતરમાં અનેક ભૂલોને કારણે નાડા પર વિશ્વાસ નથી કરી શકતા. 
 
અહી જુઓ 23 માર્ચથી 5 એપ્રિલ સુધી રમાનારી મેચોનુ શેડ્યુલ 
 
webdunia

 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

લોકસભા ચૂંટણી 2019- હાર્દિક પટેલના વિરોધમાં અમદાવાદમાં પૂતળાદહન કરાયું