Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 24 April 2025
webdunia

CSK એ કર્યું સચિનનો અપમાન, ભડકી ગયા ફેંસ અને સંભળાવ્યુ આ ફરમાન

Ramesh and Suresh
, શુક્રવાર, 4 મે 2018 (14:12 IST)
ચેન્નઈ સુપર કિંગ્સન ઑફિશિયલ ટ્વિટર અકાંઉટથી એક ફોટા નાખી છે અને આ ફોટામાં સચિન અને રૈના એક સાથે જોવાઈ રહ્યા છે. સચિન તેંદુલકરને ક્રિકેટના ભગવાન કહેવાય છે. ભારતમાં જે રીતે ભગવાનને પૂજાય છે ઠીક તેમજ તે શિદ્દતની સાથે ફેંસ સચિન તેંદુલકરનો સમ્માન કરે છે. 
 
સચિનના ફેંસને ક્યારે આ સહન નહી હશે કે તેના માસ્ટર બ્લાસ્ટરનો કોઈ અપમાન કરે. પણ આવું થઈ ગયું છે અને આ અપમાન કોઈ વિદેશી નહી પણ આઈપીએલની સૌથી ઠીક ફેન સપોર્ટ વાળી ટીમ ચેન્નઈ સુપર કિંગસએ કર્યું છે.
આ રીતે કર્યું અપમાન
ચેન્નઈ સુપર કિંગસના ઑફિશિયલ ટ્વિટર અકાઉંટથી એક ફોટો નાખી છે અને આ ફોટામાં સચિન અને રૈના એક સાથે જોવાઈ રહ્યા છે. આ ફોટા પર કેપ્શન નખ્યું છે. જે પછી સોશલ મીડિયા પર સચિન તેંદુલકરના ફેંસએ સીએસને ટ્રોલ કરવું શરૂ કરી નાખ્યું છે. આફોટાના કેપશનમાં સચિન અને રૈનાને રમેશ અને સુરેશના કેપ્શન સાથે પોસ્ટ કર્યું છે. તમને જણાવી દેકે સચિન તેંદુલકરનો આખો નામ સચિન રમેશ તેંદુલકર છે. જેના કારણે સચિનનો આખું નામ સચિન રમેશ તેંદુલકર છે. 
webdunia
(Photo source - Tweeter-) 
Ramesh and Suresh
 
આ ટ્વીટથી સચિનના ફેંસ ભડકી ગયા છે અને તેણે સીએસકે ને ટ્રોલ કરવું શરૂ કરી નાખ્યું સોશલ મીડિયાના બધા ટ્વિટર યૂજર્સ આ ટ્વીટ પર   CSKને ખૂબ ફટકાર લગાવી છે. કેટલાક તો આ ટ્વીટ પછી કહ્યું કે ચેન્નઈની ટીમને લાઈફટાઈમ માટે આઈપીએલથી બેન કરી નાખવું જોઈએ. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પરિણિતાએ પતિના આડા સંબંધને લઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી