Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - લગ્નના કાર્ડ

ગુજરાતી જોક્સ -  લગ્નના કાર્ડ
, મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (06:14 IST)
છોકરી- મે તને લગ્નના કાર્ડ મોકલ્યો હતો 
 
તૂ આવ્યો કેમ નહી 
 
છોકરો- પણ મને તો કાર્ડ મળ્યું જ નથી 
 
છોકરી - પણ તેમાં લખ્યું તો હતું કે કાર્ડ ન મળે તો પણ આવવું જ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ-ભારતમાં પત્ની