Publish Date: Mon, 13 May 2019 (12:49 IST)
Updated Date: Mon, 13 May 2019 (12:51 IST)
તમને સાંભળવામાં થોડુ વિચિત્ર લાગતુ હશે કે ચા તો ગરમી આપે છે. તો પછી ચા પીવાથી અને એ પણ ઉનાળામાં ઠંડક કેવી રીતે મળી શકે છે. બસ તમારે ઋતુ મુજબ ચા બદલવી પડશે. મોટાભાગના લોકો દિવસની શરૂઆત દૂધવાળી ચા થી કરે છે. પણ ગરમીની ઋતુમાં દૂધની ચા ને બદલે હર્બલ ચા પીવામાં આવે તો વધુ લાભ થશે.