Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી

ચટાકેદાર ચટણી : લસણ-લાલ મરચાંની ચટણી
સામગ્રી - એક વાટકી લાલ મરચુ, એક વાડકી, છોલેલું લસણ, એક વાડકી દહી, મીઠુ સ્વાદ મુજબ અને તેલ. (દરેક વસ્તુ માટે એક સરખુ માપ લેવુ) 

બનાવવાની રીત - એક વાડકી લાલ મરચાંને મરચું ડુબે એટલું પાણી નાખી આખી રાત પલાળી રાખો. સવારે મરચુ ફુલી જશે. હવે આ મરચામાં એક વાડકી છોલેલું લસણ, એક વાડકી દહીં અને સ્વાદમુજબ મીઠુ નાખી મિક્સરમાં ચલાવી લો. હવે તેમા ગરમ તેલ નાખો. તૈયાર છે, લસણ-મરચાંની સ્વાદિષ્ટ ચટણી. આ ચટણી પંદર દિવસ સુધી ખરાબ નથી થતી. ફ્રિજમાં મુકશો તો વધુ દિવસ પણ ચાલશે.

નોંધ : મરચાંને આખી રાત પાણીમાં પલાળી રાખવાથી તે નુકશાન નથી કરતુ.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નવરાત્રીના ગરબા ડાંડિયા નાઈટના આ ફેશન ટ્રેડસ ચેક કરો