Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.

ગુજરાતી જોક્સ - એક રૂપિયો આપો.
, સોમવાર, 16 ડિસેમ્બર 2024 (15:37 IST)
ભિખારી (પિંકીને): મેડમ, મને એક રૂપિયો આપો.

પિંકી: તને શરમ નથી આવતી, તું આટલો સ્માર્ટ, હેન્ડસમ, હેન્ડસમ જુવાન છોકરો છે

અને ભીખ માંગે છે?

ભિખારી (ખુશ): ઠીક છે તો મને hug  આપો.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - યે વો સ્ટેપ હૈ