Publish Date: Sun, 15 Dec 2024 (17:38 IST)
Updated Date: Sun, 15 Dec 2024 (17:40 IST)
પત્નીઃ જાગો, સવાર થઈ ગઈ છે.
પતિઃ હું આંખો નથી ખોલતો, આવું છે
કંઈક એવું બોલો જેથી ઊંઘ ઊડી જાય.''
પત્નીઃ તમે જેની સાથે રાત્રે ચેટ કરતા હતા તે મારી બીજી આઈડી છે.
હવે મારા ગરીબ પતિ 3 દિવસથી ઊંઘી શક્યા નથી.