Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - ગાય ક્યાં છે

ગુજરાતી જોક્સ - ગાય ક્યાં છે
, રવિવાર, 15 ડિસેમ્બર 2024 (17:36 IST)
એક કલાકારે એક માણસને કહ્યું - ભાઈ!
આ તસવીર ઘાસ ખાતી ગાયની છે.
માણસે કહ્યું - પણ તેમાં ઘાસ દેખાતું નથી.

કલાકારે કહ્યું- ગાયે ઘાસ ખાધું.
માણસે પૂછ્યું - અને ગાય ક્યાં છે?
કલાકારે કહ્યું- ગાય ઘાસ ખાઈને જતી રહી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - ઝેર તૈયાર કર્યું