Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ- હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?

ગુજરાતી જોક્સ-  હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?
, ગુરુવાર, 15 ડિસેમ્બર 2022 (10:57 IST)
વકીલ - હત્યાની રાત્રે તમારા પતિના છેલ્લા શબ્દો?
,
પત્ની - સંગીતા મારા ચશ્મા ક્યાં છે...?
,
વકીલ - તો આમાં મારવાનો શો અર્થ હતો...?
,
પત્ની - મારું નામ રંજના છે!
,
આખી કોર્ટ મૌન.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - એક કલાકમાં 50 રોટલી