શિક્ષક- એક મહિલા એક કલાકમાં 50 રોટલી બનાવી શકે છે,
તો ત્રણ મહિલાઓ એક કલાકમાં કેટલી રોટલી બનાવી શકે છે...
બાળક- એક પણ નહીં, કારણ કે ત્રણેય મળીને માત્ર ગપસપ જ કરશે...!
બાળકની વાત સાંભળીને શિક્ષક હજુ બેભાન છે.
પરફેક્ટ જીવનસાથી શોધી રહ્યા છો? ગુજરાતી મેટ્રિમોનીમાં - મફત નોંધણી કરો