Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ - તોતડો

ગુજરાતી જોક્સ - તોતડો
, સોમવાર, 17 જૂન 2019 (17:16 IST)
સરે ક્લાસમાં પુછ્યુ - એક મહાન વૈજ્ઞાનિકનુ નામ બતાવો 
એક છોકરો બોલ્યો  - આલિયા ભટ્ટ 
સર - (હાથમાં લાકડી લઈને) .. તુ અહી આ જ શીખ્યો છે  
બીજો છોકરો - સર એ તોતડો છે. તે આર્યભટ્ટ બોલી રહ્યો છે 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ - બે ગાંડા