Publish Date: Fri, 21 Dec 2018 (17:07 IST)
Updated Date: Fri, 21 Dec 2018 (17:15 IST)
અમિતાભ બચ્ચને 7 કરોડ માટે છેલ્લો પ્રશ્ન પૂછ્યો કે
“ઐસી કોસી ચીઝ હૈ જો સીર્ફ સૂનાઈ દેતી હૈ લેકીન દિખાઈ નહીં દેતી….?”
કોમ્પ્યુટર ઓપ્શન આપે એની પેલા જ ભૂરો બોલી ગયો….
પાદ
અમિતાભે ૧૪ કરોડ આપીને ભૂરા ને તેડી લીધો બોલો.