ગુજરાતી જોક્સ -બાળક પણ કઈક પણ સમજી લે છે આ તો વાંચો બહુ મજા આવશે

શુક્રવાર, 21 જૂન 2019 (17:14 IST)
બાળક (મમ્મીથી) - મૉમ, આ પ્રેગનેંટ શુ હોય છે ?
મૉમએ ગુસ્સાથી જોયુ તો તે સમજ્યો કે ગુસ્સાને પ્રેગનેંટ કહે છે
 
………..
બીજા દિવસે બાળક શાળામાંથી પરત ફરતી વખતે એક છોકરી પર પડી ગયો.
………..
છોકરીની મમ્મી ચિડાઈને બોલી આ શુ મૂર્ખતા છે ?
…………..
બાળક બોલ્યો : 
પડ્યો તો હુ તારી છોકરી પર છુ અને પ્રેગનેંટ તુ થઈ રહી છે .।
 

વેબદુનિયા પર વાંચો

આગળનો લેખ રિયલ લાઈફમાં ખૂબ બોલ્ડ છે ટીવીની આ સાસ, બિકનીમાં ફોટા વાયરલ