Publish Date: Thu, 17 May 2018 (14:12 IST)
Updated Date: Thu, 17 May 2018 (14:17 IST)
પત્ની પતિને - ઓહો .. આ હીરોની જેમ તૈયાર થઈને સવારી ક્યા જવા નીકળી ?
પતિ - અગાશી પર.. ચકલીઓને પાણી મુકવા..જો ને કેટલો કડક તાપ છે..
પત્ની - બેસો નીચે હવે છાનામાના... બધી ચકલીઓ પિયર ગઈ છે.. !!