Publish Date: Thu, 10 May 2018 (18:49 IST)
Updated Date: Thu, 10 May 2018 (18:27 IST)
પતિએ પત્નીને મેસેજ મોકલ્યો..
મારી જીંદગી આટલી સુંદર અને ખૂબસૂરત બનાવવા માટે તારો આભાર..
હુ આજે જે પણ છુ ફક્ત તારે કારણે જ છુ.. તુ મારા જીવનમાં ફરિશ્તા બનીને આવી છે.. અને તે મને જીવતા શીખવાડ્યુ છે..
લવ યૂ..
..
પત્નીએ રિપ્લ્યા કર્યો - મારી લીધો ચોથો પેગ ??
આવી જાવ ઘરે... હુ કશુ નહી કહુ..
..
પતિ - બહાર જ ઉભો છુ.. દરવાજો ખોલ...