Publish Date: Thu, 26 Jul 2018 (14:02 IST)
Updated Date: Thu, 26 Jul 2018 (11:54 IST)
એક છોકરો શાળામાથી જલ્દી ઘરે આવી ગયો..
મા - કેમ બેટા આજે જલ્દે ઘરે કેમ આવી ગયો..
છોકરો - એક મચ્છર મારી દીધો તો મેડમે ભગાડી દીધો
માતા - એક મચ્છર મારવાની આટલી મોટી સજા
છોકરો - મચ્છર મેડમના ગાલ પર બેસ્યો હતો