ગુજરાતી જોકસ-સ્ત્રીઓની નજર
, સોમવાર, 2 જુલાઈ 2018 (16:00 IST)
એક મહિલાનું એકસીડેંટ થયુ... હોસ્પિટલમાં તપાસ માટે આવેલી
પોલીસે પુછ્યુ - શુ તમે કારનો નંબર જોયો ?
સ્ત્રી - ના મને બિલકુલ યાદ નથી..
પોલીસ - કોશિશ કરો.. કંઈક યાદ આવી જાય.. તેણે જાણી જોઈને ટક્કર મારી હતી..
સ્ત્રી - મને બસ એ જ યાદ છે કે કારમાં બેસીલી સ્ત્રીએ ગ્રીન રંગની વર્કવાળી સાડી પહેરી હતી... ગળામાં ડાયમંડનો સેટ અને કાનમાં ઝુમકા હતા..
આગળનો લેખ