Publish Date: Tue, 18 Sep 2018 (16:24 IST)
Updated Date: Tue, 18 Sep 2018 (16:45 IST)
પ્રેમિકા પ્રેમી થી -રામૂ તને ખબર છે આજે પપ્પાએ મને તારી સાથે મોટરસઈકિલ પર
ફરતા જોઈ લીધું હતું
રામૂ- ડર ડરીને પછી શું થયું
પ્રેમિકા- કઈ નહી તને તો ખબર છે તે કેટલા કડક છે
તેને મને આપેલા આજના બસનો ભાડો
પરત લઈ લીધું !!!
haa hahaa