Publish Date: Wed, 05 Sep 2018 (10:39 IST)
Updated Date: Wed, 05 Sep 2018 (10:41 IST)
રમેશ એક વાર ચિકન ખરીદવા દુકાને ગયો. તેણે મરઘીનો ભાવ પૂછ્યો
દુકાનદાર - આ છે 60 રૂપિયાની.. આ 50 રૂપિયાની... અને આ છે 10.. રૂપિયાની
રમેશ - આ 10 રૂપિયાની ... આટલી સસ્તી કેમ ?
દુકાનદાર - સર.. એને એડ્સ છે
રમેશ - આપી દે.. ખાવી જ છે ને .. પરણવું થોડી છે.