Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ 5 આરોગ્ય સમસ્યાઓમાં ન રાખવું વ્રત

આ 5 આરોગ્ય સમસ્યાઓમાં  ન રાખવું વ્રત
, મંગળવાર, 2 એપ્રિલ 2019 (09:17 IST)
ઉપવાસ છે ફાયદાકારી પણ આ સ્થિતિઓમાં નથી 
વ્રત રાખવું ધર્મ અને આસ્થાથી સંકળાયેલો વિષય તો નથી. તેનાથી પણ વધારે આરોગ્યથી સંકળાયેલો વિષય છે. આરોગ્યને સીધા રીતે પ્રભાવિત કરે છે. ઘણા બાબતોમાં ઉપવાસ કરવું આરોગ્ય માટે ફાયદાકારી ગણાય છે પણ જો તમને આ આરોગ્ય સમસ્યાઓ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ. 
1. જો તમારા શરીરમાં શર્કરાનો સ્તર અસંતુલિત છે કે તમે ડાયબિટીજના દર્દી છો, તો તમને ઉપવાસ કદાચ ન કરવું જોઈએ. કારણકે આ શર્કરાના સ્તરને અંતુલિત કરી આરોગ્યને બગાડી શકે છે. 
 
webdunia
2. જો તમારું હાલમાં જ કોઈ ઑપરેશન કે સર્જરી થઈ છે, તો તમને ઉપવાસ કરવાથી બચવું જોઈએ કારણકે ફરીથી સંરક્ષણમાં તમને પર્યાપ્ત પોષણ અને ઉર્જાની જરૂર થશે. 
 
3. જો તમને લોહીની ઉણપ છે તો વ્રત ઉપવાસ કરવાથી બચવું અને આયરનથી ભરપૂર ખાદ્ય પદાર્થનો સેવન કરવું. લોહીની ઉણપ થતા પર ઉપવાસ કરવું આરોગ્યથી પડકાર થઈ શકે છે. 
 
webdunia
4. જો તમે હાર્ટ, કિડની, ફેફસા કે લીવર સંબંધિત રોગથી ગ્રસ્ત છો તો ઉપવાસ કરવાથી બચવું. કારણ કે તમારી આંતરિક શારીરિક વ્યવસ્થાઓ ગડબડ થઈ જશે અને આરોગ્યને નુકશાન ચુકવવું પડશે. 
 
5. ગર્ભાવસ્થા કે માં બનતા પર પણ તમને વ્રત-ઉપવાસ કરવુ ન માત્ર તમારા આરોગ્ય પણ બાળકના આરોગ્યને પણ નુકશાન પહોંચાડી શકે છે. જો આ સમય વ્રત કરવું પડે તો ભરપૂર પોષણ યુક્ત આહાર લેવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અંડરગાર્મેંટસ ને લઈને આ ભૂલ આરોગ્ય પર પડે છે ભારે