Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Whatsapp Tips- કરી નાખે આ સેટિંગ, ગ્રુપમાં કોઈ નહી કરી શકશે તમને એડ

Whatsapp Tips- કરી નાખે આ સેટિંગ, ગ્રુપમાં કોઈ નહી કરી શકશે તમને એડ
, સોમવાર, 17 જૂન 2019 (13:21 IST)
મલ્ટીમીડિયા મેસેજ મોકલવા માટે આજે આખી દુનિયામાં સૌથી વધારે Whatsappનો ઉપયોગ હોય છે. વ્હાટ્સએપ પર અમે દરરોજ ઘણા પ્રકારના મેસેજ મોકલે છે. વ્હાટસએપ પર ઘણા બધા અમારા ગ્રુપ્સ પણ હોય છે. જેમાં અમે પણ મેસેજ મોકલે છે અને બીજા પણ મોકલે છે. પણ સૌથી મોટી પરેશાની ત્યારે થઈ જાય છે. જ્યારે કોઈ પણ અમે કોઈ ગ્રુપમાં એડ કરી નાખે છે. તો હવે સવાલ આ છે કે આ મુશ્કેલીથી કેવી રીતે નિકળીએ. ચાલો અમે તમને તેનો એક તરીકો જણાવીએ છે... 
 
સૌથી પહેલા તમારા વ્હાટસએપ એપ ગૂગલ પ્લે સ્ટોર કે એપલ કે એપ સ્ટોરથી અપડેટ કરવું. ત્યારબાદ વ્હાટસએપને ઓપન કરવું અને સેટિંગ્સમાં જાઓ. હવે સેટિંગ્સમાં Privacy પર કિલ્ક કરો. 
 
ત્યારબાદ તમને ત્રણ વિકલ્પ Everyone, My contacts અને Nobody જોવાશે. હવે અહીંથી તમને તે વિક્લ્પને પસંદ કરવુ6 છે જે તમે ઈચ્છો છો. 
 
જો તમે ઈચ્છો છો કે તમે કોઈ પણ ગ્રુપમાં તમને કોઈ પણ એડ ના કરી શકે તો ત્રીજા વિકલ્પ Nobodyને પસંદ કરવું. પસંદ કર્યા પછી કોઈ વ્હાટસએપ ગ્રુપનો એડમિન તમને ગ્રુપમાં એડ કરવા ઈચ્છશે તો તે પહેલા તમને ઈનવાઈટ મોકલશે. ત્યારબાદ તમારી તરફથી ઓકે કર્યા પછી જ તે તમને ગ્રુપમાં એડ કરી શકશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

142મી જળયાત્રા નિમિત્તે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગંગાપૂજન કર્યું