Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

1 June થી બેંક, ITR સાથે બદલાઈ જશે ઘણા નિયમો, કરોડો ગ્રાહકો પર થશે અસર

1 June થી બેંક, ITR સાથે બદલાઈ જશે ઘણા નિયમો, કરોડો ગ્રાહકો પર થશે અસર
, બુધવાર, 31 મે 2023 (16:06 IST)
Rules to change from 1st June:  નવા મહીનો શરૂ થઈ રહ્યુ છે અને આ મહીનામાં ઘણા ફેરફાર થશે. બેંક, ITR અને LPG સિલિન્ડર સહિત ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. તેનો સીધુ અસર તમારા ખિસ્સા પર પડશે. 
 
ITR વેબસાઈટમાં થશે ફેરફાર 
આઈટીઆર ભરનારા માટે પણ મોટા સમાચાર છે. 7 જૂનથી આઈટીઆરની નવી વેબસાઈટ લાંચ થશે. એટલે કે તમે આ વેબસાઈટને 1 જૂનથે 6 જૂન સુધી ઉપયોગ નહી કરી શકશો. તમારી નવી વેબસાઈટ www.incometaxgov.in પર વિજીટ કરવો પડશે અને 6 દિવસ સુધી તમે તેનો ઉપયોગ નથી કરી શકશો. ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટ કી ઈ-ફાઈલિંગ સર્વિસ કામ નથી કરશે. 
 
બેંક ઑફ બરોડા બદલી રહ્યુ છે ચેક પેમેટની રીત 
બેંક ઓફ બરોડાનું કહેવું છે કે જો કોઈ ગ્રાહકે 2 લાખ રૂપિયાનો ચેક ઈશ્યૂ કર્યો હોય તો ગ્રાહકે પહેલા તેના ચેકની વિગતોની પુષ્ટિ કરવી પડશે.
 
ગેસના ભાવમાં થશે વધારો 
સરકારી તેલ કંપનીઓની તરફથી ગેસ સિલેંડરના ભાવ દર મહીને સમીક્ષા કરાય છે. ઓઈલ કંપનીઓ પહેલી તારીખે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો અથવા ઘટાડો કરે છે. હાલમાં દેશના ઘણા શહેરોમાં ગેસ સિલિન્ડરની કિંમત 1000 રૂપિયાથી વધુ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Dahodમાં પ્રેમી સાથે ભાગી ગયેલી પરિણીતાને પતિ અને ટોળાએ તાલિબાની સજા આપી