Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પરિણીત ચોપડાએ અક્ષય કુમારએ પરત કર્યા શરતમાં હારેલા પૈસા, ફોટા શેયર કરી આપી જાણકારી

પરિણીત ચોપડાએ અક્ષય કુમારએ પરત કર્યા શરતમાં હારેલા પૈસા, ફોટા શેયર કરી આપી જાણકારી
, બુધવાર, 20 માર્ચ 2019 (00:07 IST)
બૉલીવુડ સ્ટાર અક્ષય કુમાર અને પરિણીત ચોપડા આ દિવસો તેમની અપકમિંગ ફિલ્મ કેસરીના પ્રમોશનમાં બિજી છે. તાજેતરમાં જ બન્ને ફિલ્મનો પ્રમોશન કરવા દ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. 
 
આ શોમાં પરિણીત અને અક્ષયએ એક બીજાના વિશે ઘણી વાત જણાવી. આ સમયે પરિણીતએ આ પણ જણાવ્યું કે ફિલ્મ કેસરીની શૂટિંગના સમયે અક્ષય કુમાર તેને શર્તમાં ઘણા પૈસા હાર્યા છે. તેણે કહ્યુ કે શૂટિંગના સમયે જ્યારે પણ સમય મળતું હતું. અમે લૂડો, કાર્ડસ રમતા હતા. અમને બહુ શરત પણ લગાવી. પણ અક્ષયથી બહુ પૈસા હાર્યા છે. 
 
અક્ષય આ બાત પર પરિણીતી ચુટકી લેતા કહ્યું કે તમે જે આટલા પ્યારથી જણાવી રહી છો લાગે છે જેમ તમને શરત હાર્યા પછી મને મોટું ચેક કાપીને આપ્યું. છે અક્ષયએ જણાવ્યું કે તેને શરત હારી પણ અત્યારે સુધી મને પૈસા નહી આપ્યા છે. 
 
અક્ષયની આ શિકાયત પછી પરિણીતીએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક્ટરને બે હજાર રૂપિયા આપયી એક ફોટા શેયર કરી છે. અક્ષય કુમાર અને પરિનીતિની આ ફોટા પર રિતેશ દેશમુખ ચુટકી લેતા કહ્યુ6 હવે તમે બધાને ખબર પડે કે કેવી રીતે અક્ષય કુમાર વધારે ટેક્સ ચૂકવતા કેવી રીતે બન્યા. તેની કમાણીમાં અમે બધા સ્ટાર મદદ કરે છે.
 
ફિલ્મ કેસરી 21 માર્ચને રિલીજ થઈ રહી છે. આ ફિલ્મ બેટલ ઑફ સારાગઢી પર આધારિત છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- સેટીંગ કરવા ઈચ્છે છે..