Publish Date: Wed, 20 Mar 2019 (00:06 IST)
Updated Date: Tue, 19 Mar 2019 (15:23 IST)
ટીચર - આજે હું તમને Noun (સંજ્ઞા)
ભણાવીશ
લાલિયો તૂ ઉભો થા
લાલિયો- હા બોલો
ટીચર - છોકરી બધાથી હંસીને વાત કરે છે તેમાં છોકરી શું છે
લાલિયો- છોકરી બગડેલી છે અને કોઈનાથી સેટીંગ કરવા ઈચ્છે છે..