Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 20 March 2025
webdunia

મજેદાર જોક્સ- નારીને શું કહેવાય અબ..લા કે સબ..લા

મજેદાર જોક્સ- નારીને શું કહેવાય અબ..લા કે સબ..લા
, સોમવાર, 18 માર્ચ 2019 (11:31 IST)
જૂના સમયમાં મહિલાઓને "અબલા".. 
અને 
આધુનિક સમયમાં "સબલા" શા માટે કહે છે... 
 
મોટા મોટા જ્ઞાની પુરૂષ નહી જણાવી શકયા.. 
 
પણ એક 
 
પરિણીત પુરૂષ તેના સુંદર વર્ણન કર્યા છે..
 
 
પહેલા સ્ત્રીઓને "અબલા". તેથી કહેતા હતા
 
કારણ કે ઘરખર્ચ માટે જ્યારે પૈસા ખત્મ થઈ જતા હતા, 
તો ખર્ચા માટે પતિથી બોલતી હતી .. 
 
"અબ  લા".
 
આજ કાલની સ્ત્રીઓ પતિને પગાર મળતા જ  બોલે છે.. 
 
સબ લા... 
 
તેથી તેને સબલા કહીએ છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

નુસરત ભરૂચાની થઈ સલમાન ખાનના કેંપમાં એંટ્રી આવશે આ ફિલ્મમાં નજર