કરિશ્મા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ પોપ્યુલર છે. હમેશા તે તેમના હૉટ ફોટા પોસ્ટ કરતી રહે છે. તાજેતરમાં કરિશ્મા તેમના કેટલાક ગ્લેમરસ લુક વાળા ફોટા પોસ્ટ કર્યા છે. આ ફોટા ટીવી શો કોમેડી સર્કસના સેટના છે. કરિશ્મા આ ફોટામાં ખૂબ સુંદર નજર આવી રહી છે. ...