Publish Date: Wed, 30 Jan 2019 (00:35 IST)
Updated Date: Tue, 29 Jan 2019 (16:38 IST)
Photo : Instagram
ગિજેલ ઠકરાલએ પીળા રંગની બિકની પહેરી એક ફોટા તેમના ઑફીશિયલ ઈંસ્ટાગ્રામ પર શેયર કર્યું છે. જેમાં તે ગજબની હૉટ લાગી રહી છે.
Photo : Instagram
બિગ બૉસ સીજન 9ની કંટેસ્ટેંટ ગિજેલ ઠકરાલએ આ બોલ્ડ ફોટા શેયર કરી ઠંડમાં આમ તાપમાન વધારી નાખ્યું
ગિજેલ હમેશા હોટ ફોટા અને બોલ્ડ અંદાજના કારણે ચર્ચામાં રહે છે અને તેના ફેંસ તેના ફોટાની રાહ જોતા રહે છે.