Publish Date: Fri, 25 Jan 2019 (14:16 IST)
Updated Date: Fri, 25 Jan 2019 (14:19 IST)
બૉલીવુડ અભિનેત્રી દિશા પાટની તેમના સેક્સી ફિગર અને બિકની અવતાર માટે ઓળખાય છે. દિશા તેમની ફિલ્મોથી વધારે ફોટાઓ ને લઈને ચર્ચામાં રહે છે. એક વાર ફરી દિશાનો એક ફોટા સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ્યું છે.
દિશા પાટનીએ અહીં એક ફોટા શેયર કરી છે જેમાં તે પિંક કલરના સેક્સી ટૉપમાં તેમના ક્લીવેજ ફ્લાંટ કરતી નજર આવી રહી છે. દિશા તેમની દરેક ફોટામાં કહર મચાવતી નજર આવે છે અને આ ફોટામાં પણ સુંદર લાગી રહી છે.
દિશા પાટનીએ તેમની લેટેસ્ત ફોટામાં જ્યૂસ પીતી નજર આવી રહી છે. દિશાએ તેમની દિલક્શ અદાઓ અને શાનદાર આઉટફીટથી બધાના દિલ જીતી લીધું છે. દિશાના આ ફોટાને અત્યારે સુધી 15 લાખથી વધારે લાઈક્સ મળ્યા છે.