Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રિયા સેન થઈ 38 વર્ષની, હૉટ ફોટા માટે છે મશહૂર

Riya sen
, ગુરુવાર, 24 જાન્યુઆરી 2019 (15:27 IST)
રિયા સેન 24 જાન્યુઆરીને 38 વર્ષની થઈ ગઈ છે. તે અભિનેત્રી મુનમુન સેનની દીકરી છે. તેની નાની સુચિત્રા સેન પણ મશહૂર અભિનેત્રી રહી છે. 
webdunia
કલકત્તામાં જન્મી રિયા સેન પ એક્ટ્રેસ બની. કેટલાક તમિલ ફિલ્મ કર્યા પછી 2001માં હિંદી ફિલ્મોમાં સ્ટાઈલમાં તેને પગલા રાખ્યું. 
webdunia
રિયા સેનએ કેટલાક બંગાળી ફિલ્મો પણ કરી. પણ તેને બહુ વધારે સફળતા નહી મળી. 
 
રિયા સેન તેમના હૉટ ફોટાના કારણે હમેશા ચર્ચામાં રહી. તે તેમના ગ્લેમરસ અવતારમાં ખૂબ સુંદર નજર આવે છે. 
webdunia
ઓગસ્ટ 2017માં રિયાએ બ્વાયફ્રેંડ શિવમ તિવારીની સાથે અચાનક લગ્ન કરી બધાને ચોકાવી દીધું હતું. 
webdunia

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ruma ટીવી એકટ્રેસ રૂમા શર્માની હૉટ અદાઓ