Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Saturday, 26 April 2025
webdunia

સલમાન ખાનને ઈંદોર સીટથી લોકસભા ચૂંટડી લડાવવાની માંગ

Congress fields Salman in UP for election campaign
, બુધવાર, 23 જાન્યુઆરી 2019 (17:42 IST)
ભોપાલ
મધ્યપ્રદેશ કાંગ્રેસમાં મોટા ચેહરાને ચૂંટણી મેદાનમાં ઉતારવાની કાંગ્રેસ કાર્યકર્તાઓની માંગએ જોર પકડ્યું છે. 
 
ભોપાલ લોકસભા સીટથી અભિનેત્રી કરીના કપૂર અને પ્રિયંકા ગાંધીની ચૂંટણી લડવાની માંગને હોર્ડિંગ લગાવ્યા પછી હવે કાંગ્રેસના પ્રદેસ સચિવ રાકેશ યાદવએ બૉલીવુડના દબંગ એટલે કે સલમાન ખાનને ઈંડોરથી ચૂંટણી લડાવવાની માંગ કરી નાખી છે. 
 
કાંગ્રેસના પ્રદેશ સચિવ રાકેશ યાદવ ઈચ્છે છે કે પાર્ટી આલકમાન સલમાન ખાન ઈંદોર લોકસભા સીટથી ચૂંટણી મેદામાં ઉતારીએ. રાકેશ યાદવ તેમની આ માંગણીના પાછળ તર્ક આપતા કહે છે લે સલમાન ખાનનો ઈંડોરથી બહુ જૂનો સંબંધ છે. 
 
સલમાનનો જન્મ ઈંદોરમાં થયું છે અને સલમાનના ઘણા સંબંધી ઈંદોરમાં રહે છે, તેથી સલમાનનો ઈંદોરથી અને ઈંદોરના લોકોના સલમાનથી એક જુદી લાગણી છે. 
 
રાકેશ યાદવ કહે છે કે સલમાનના ઈંદોરથી ચૂંટણી લડવાથી ઈંદોરના યુવાઓને બૉલીવુડમાં અવસર મળશે અને લાંબા સમયથી ઈંદોર સીટ જે ભાજપાનો ગઢ બની ગઈ છે તેના પર કાંગ્રેસનો કબ્જો થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Ruma ટીવી એકટ્રેસ રૂમા શર્માની હૉટ અદાઓ