Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

સોફિયા હયાત આ ક્રિકેટરની સાથે તેમના સંબંધને ચોપડીમાં જાહેર કરશે

Sofia Hayat
, મંગળવાર, 22 જાન્યુઆરી 2019 (11:24 IST)
Sofia Hayat Sofia Hayat 
રોહિત શર્માના લગ્ન જીવનમાં આવી શકે છે ભૂચાલ 
સોફિયા હયાત થોડા સમય માટે બૉલીવુડ ફિલ્મોમાં નજર આવી હતી. ત્યારબાદ બિગ બૉસ સીજન 7માં જોવાઈ જ્યાં અરમાન કોહલીની સાથે તેનો જોરદાર વિવાદ થયું અને ત્યારબાદ પોલીસ સુધી પહોંચી ગઈ હતી. 
 
આ સોફિયા હયાતની સાથે ક્રિકેટર રોહિત શર્માના પણ  કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. રોહિતએ સોફિયાની સાથે તેમની મિત્રતા પર ક્યારે વાત નહી કરી. પણ ત્યારે તેનો લગ્ન જીવનમાં ભૂચાલ આવી શકે છે. 
 
ખબર છે કે રોહિત શર્માની સાથે તેમના અતરંગ સંબંધોના જિક્ર સોફિયા હયાત કરશે. તે એક ચોપડી લખી રહી  છે. જેમાં રોહિત તેમની ફેન કહી કરી નાખ્યું. આ વાતંપ સોફિયાને બહુ ખરાબ લાગ્યું અને તેણે રોહિતથી દૂરી બનાવી લીધી. 
 
સોફિયા વિવાદાસ્તપદ માણસની માલિક છે. હમેશા તેનો વિવાદથી સંબંધ સંકળાયેલો રહે છે/ ક્યારે તે નન બની જાઉઅ છે તો ક્યારે પછી ગ્લેમર વર્લ્ડમાં પફલા રાખી લગ્ન રચાવી લે છે. પછી તેમના જ પતિ પ અર આરોપ લગાવે છે. કદાચ તેને વધાતે ગંભીરતાથી નહી લઈ શકાય. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

તો કોંગ્રેસના ટિકિટ પર ભોપાલથી ચૂંટણી લડશે કરીના કપૂર ખાન ?