Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Tuesday, 8 April 2025
webdunia

દિશા પાટનીના હૉટ બિકની પિકચર્સ

દિશા પાટની
, મંગળવાર, 29 મે 2018 (00:34 IST)
પહેલાથી જ તાપમાન વધેલો છે અને દિશા પાટનીના હૉટ બિકની પિકચર્સએ તેને વધારી દીધું છે. સોશલ મીડિયા પર તેમના સ્ટાઈલિશ અને હૉટ પિકચર્સ તે પોસ્ટ કરતી રહે છે. અત્યારે જ તેણે તેમના સેક્સી પિકચર્સના સેટ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કર્યા છે. જેને ખૂબ પસંદ કરાઈ રહ્યું છે. 
 
 

બાગી 2 પછી દિશાની લોકપ્રિયતા વધી છે. આ ફિલ્મ બૉક્સ ઑફિસ પર સુપરહિટ રહી છે. દિશાનો રોલ લાંબ નહી હતું પણ તેમની માસૂમિયતએ બધાનો  દિલ જીતી લીધું. 
webdunia

દિશાને ભારત જેવી મહત્વપૂર્ણ ફિલ્મ પણ મળી છે. જેમાં સલમાન ખાન જેવા સિતારા છે. તે ફિલ્મમાં સલમાનની સાથે રોમાંસ કરતી નજર આવશે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દીપિકા-રણવીર નવેમ્બરની આ તારીખે કરશે લગ્ન