rashifal-2026

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Disha patniએ શેયર કર્યા Hot photo .. ફેંસ થયા મદહોશ

Hot photo
, શુક્રવાર, 16 જૂન 2017 (13:55 IST)
દિશા પાટની ને સારી રીતે ખબર છે કે સુર્ખિયોમાં કેવી રીતે રહેવાય છે. તેનાથી વધારે ફિલ્મોમાં નજર આવી એક્ટ્રેસની એટલી ચર્ચા નહી થાઉઅ જેટલી દિશાને લઈને થાય છે. અત્યારે જ તેમના કત્જિત પ્રેમી ટાઈગર શ્રાફના જન્મદિવસનો જશ્ન ઉજવતી તેમની સાથે જોવાઈ હતી. 
 
પાછલી વાર ફિલ્મ "કૂંગ ફૂ યોગા" માં નજર આવી દિશા તેમના હોટ ફોટોથી ઈંટરનેટ પર સનસની મચાવી રહેતી હતી. દિશાએ તેમના ખજાનાથી એક જૂનો ફોટો ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર પોસ્ટ કર્યું છે. તેમા એ ખૂબ હોટ નજર આવી રહી છે. તેમના ફેંસને દિશાની આ અદા મદહોશ કરતી લાગી. જલ્દી જ દિશા બાગી 2માં ટાઈગર શ્રાફ સાથે નજર આવશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી Joke - તારી બહેન છે માટે