Publish Date: Thu, 15 Jun 2017 (17:47 IST)
Updated Date: Thu, 15 Jun 2017 (16:49 IST)
પત્ની - ફોન પર આટલા ધીમા અવાજે કોણી સાથે વાત કરી રહ્યા છો ?
પતિ - બહેન સાથે !!
પત્ની - તો પછી આટલા ધીમા અવાજથી કેમ વાત કરી રહ્યા છો ?
પતિ - તારી બહેન છે માટે !!!!
webdunia
Publish Date: Thu, 15 Jun 2017 (17:47 IST)
Updated Date: Thu, 15 Jun 2017 (16:49 IST)