Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિશા પટનીએ શેયર કરી ગ્લેમરસ ફોટા ફેંસએ કહ્યું 'જોર દાર'

દિશા પટનીએ શેયર કરી ગ્લેમરસ ફોટા ફેંસએ કહ્યું  'જોર દાર'
, બુધવાર, 11 સપ્ટેમ્બર 2019 (10:40 IST)
દિશા પટનીની લોકપ્રિયતા પર કોઈને શંકા નથી અને તેઓ ઝડપથી આગળ વધી રહ્યા છે. ધીરે ધીરે ફિલ્મોમાં પણ તેમનું સ્થાન બનાવે છે.
webdunia
Photo : Instagram
સોશિલ મીડિયા પર તેની લોકપ્રિયતા વિશે શું કહેવું. તેને લાખોમાં લાઇક્સ મળે છે.
webdunia
Photo : Instagram
તેનાથી ઉત્સાહિત, થઈ તે તેમના ફેંસને તેમના ગ્લેમરસ અંદાજથી રૂબરૂ કરાવતી રહે છે. 
webdunia
Photo : Instagram
તાજેતરમાં તેણે પોતાના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા પોસ્ટ કર્યા છે. તમને ઘણી બધી પસંદ આવી છે. 'ઉત્સાહી', 'સરસ', 'લવ યુ' ઘણા ફેંસને તેમનો આ અંદાજ પસંદ આવી રહ્યું છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિશા પાટનીનો હૉટ એંદ ગલેમરસ અંદાજ