Publish Date: Thu, 05 Sep 2019 (15:03 IST)
Updated Date: Thu, 05 Sep 2019 (14:49 IST)
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાને કોઈ ઓળખની જરૂર નથી. ભોજપુરી ઈંડસ્ટ્રીથી બિગ બૉસ સુધીનો સફર નક્કી કરવું મોનાલિસાના લાખ ફેંસ છે.
મોનાલિસા હમેશા એમની નવી નવી ફોટા સોશિયલ મીડિયા પર છવાઈ રહે છે. તાજેતરમાં મોનાલિસાએ સાડીમાં તેમની કેટલીક હોટ ફોટા શેયર કરી છે.
મેરૂન રંગની સાડીમાં ખૂબ હસીન જોવાઈ રહી છે. ફોટામાં તેમના ખુલ્લા વાળ હળવું મેકઅપ, ચાંદલા અને સાડીથી મળતી બંગડીઓ તેમના આ ગ્લેમર્સ લુકને પૂર્ણ કરે છે.