Publish Date: Wed, 07 Aug 2019 (14:59 IST)
Updated Date: Wed, 07 Aug 2019 (15:37 IST)
ઈંસ્ટાગ્રામ પર એક્ટ્રેસ મોનાલિસાના ફૉલોઅર્સ સતત વધતા જઈ રહ્યા છે. મોનાલિસાનો મસ્ત અંદાજ તેને જોવા મળતુ રહે છે.
થોડા દિવસો પહેલા મોનાલિસાએ તેમના આ ફોટા પોસ્ટ કર્યા હતા. લીલા રંગની સાડીમાં તે ખૂબ હૉટ અને સુંદર નજર આવી.
Photo : Instagram
ફેંસનો દિલ પણ તેમની અદાથી જીતી લીધું