suvichar

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદને મળ્યું નવું નજરાણું- સમગ્ર ગુજરાતમાં એર ચાર્ટર સર્વિસ

Ahmedabad gets new charter
અમદાવાદ (Ahmedabad)માં 1 જાન્યુઆરીથી સાબરમતી રિવરફ્રન્ટ પર વોટર એરોડ્રોમથી હેલિકોપ્ટર જોય રાઈડનો પ્રારંભ કરાવનાર કંપની એરોટ્રાન્સ દ્વારા તેમની સેવાઓનો વ્યાપ વિસ્તારવામાં આવ્યો છે. એરોટ્રાંસએ એક ખાનગી કંપની છે. જે સમગ્ર ગુજરાતમાં એર ચાર્ટર સર્વિસ પૂરી પાડે છે. 
 
એરોટ્રાન્સ દ્વારા માર્ચ 2022થી હવે સાયન્સ સિટી (Science City) ખાતેથી હેલિકોપ્ટર જોયરાઈડ (Helicopter Joyride) સેવા શરૂ કરવામાં આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Lata mangeshkar RIP : મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોરથી લતા મંગેશકરનું અવસાન, સાંજે 6.30 વાગ્યે અંતિમ સંસ્કાર