વૃશ્ચિક-સ્વાસ્થ્ય
વૃશ્ચિક રાશીની વ્યક્તિ ગુપ્ત રોગો અને રક્તવિકારથી પરેશાન રહે છે. અનિયમિત દૈનિક પ્રવૃતિથી પાચન, આળસ, ઉત્સાહહીનતા, વિસ્મૃતિ, વગેરે રોગ થાય છે. સ્વપ્ન દોષ, રક્તસ્ત્રાવ, હાર્નિયા, માસિક ધર્મની અનિયમિતતા, કબજીઆત, ગઠિયા, સન્નિપાત, બવાસીર, ટ્યૂમર, દાંતનો દુખાવો, મૂત્રવિકાર, ઇંદ્રીય, ગળા અને હૃદયને લગતા રોગ થાય છે. તેમણે મધ, દૂઘ, ખજુર, નીરો, છાસ વગેરેનું સેવન કરવું જોઇએ.