Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાશિફળ

કન્યા
એપ્રિલના આગમન સાથે તમારા કેરિયરની મુશ્કેલીઓ દૂર થઈ જશે. પન કન્યા પાસે ખૂબ વધુ ઉરા છે તેથી તેઓ હજુ પણ ચૂપ નહી બેસે. તમે કંઈક નવુ કરવા આકર્ષિત થશો. આ સમય દરમિયાન તમે તમારા જ્ઞાન કે શારીરિક સ્થિતિને પણ સુધારી શકો છો. બહાર જાવ અને તમારા મિત્રો સાથે હળવા મળવાનો પ્રયત્ન કરો. જો તમે એપ્રિલની ઋતુમાં ઉદાસી અનુભવો છો તો તમારા પરિવારની કંપની કે કોઈ ખાસ મિત્રની કંપની પસંદ કરો. પણ ખૂણામાં બેસીને ખુદને બીજાથી અલગ ન કરશો. ધીરજ રાખો અને સાવધ રહો. જ્યારે કાર્ય એક જગ્યાએ થંભી જાય છે તો તેને સમાપ્ત થવામાં સમય લાગે છે.