Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 18 April 2025
webdunia

ઘરના માલિકને ક્યાં અને કોની સાથે સૂવો જોઈએ.

vastu tips
, શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2021 (20:15 IST)
પ્રાચીન સમયથી ભારતમાં વાસ્તુનો પ્રચલન ચાલી રહ્યું છે. તેમાં આપી જાણકારી દરેક માણસના જીવનમાં મહત્વપૂર્ણ ગણાય છે. વાસ્તુમાં કહ્યું છે કે અમારા ઘર ઑફિસમાં મૂકેલી દરેક વસ્તુ અમારા પર સારું અને ખરાબ અસર નાખે છે. તેની સાથે જ વાસ્તુમાં કેટલીક દિશાઓના વિશે પણ જણાવ્યું છે જેનો તે દ્ર્ષ્ટિઓણથી ખૂબ મહત્વ છે. પણ આજે એવા ઘણા લોકો છે જે વાસ્તુની વાતને અનજુઓ કરે છે, પણ તમને જણાવીએ કે જે લોકો વાસ્તુના નિયમોનો ધ્યાનમાં નહી રાખતા તેને તેમના જીવનમાં ઘણી પરેશાનીઓનો સામનો કરવું પડે છે. તો આવો જાણીએ તેનાથી સંકળાયેલી કેટલીક વાતોં/ 
 
વાસ્તુમાં ઉત્તર પૂર્વને ઈશાન દિશાના નામથી પણ ઓળખાય છે. તેને જળની દિશા પણ ગણાય છે. તેથી વાસ્તુમાં જણાવ્યું છે કે આ દિશામાં બોરવેલ, સ્વીમિંગ પુલ, પૂજા સ્થળના નિર્માણ કરવું ખૂબ શુભ હોય છે. 
 
વાસ્તુમાં ઉત્તર દિશાના ઘરના બારી અને બારણાં માટે ખૂબ શુભ ગણાય છે. તેથી કહીએ છે કે ઘરના બરામદા અને વૉશ બેસિનનો નિર્માણ આ દિશામાં હોવું જોઈએ. 
 
વાસ્તુ શાસ્ત્રનાં ઘરની દક્ષિણ દિશાના ભાગને ઉંચો રાખવા માટે કહ્યું છે. તેથી આ વાતનો ધ્યાન રાખો કે દક્ષિણ દિશામાં ભૂલીને પણ શૌચાલયનો નિર્માણ ન કરાવવું. તેને તે જગ્યા બનાવવું યોગ્ય નહી ગણાય છે. 
 
દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિની દિશા કહેવાય છે. આ દિશામાં ગેસ, બૉયલર જેવી વસ્તુઓ લગાવી જોઈએ. કારણકે પૂર્વ સૂર્યોદયની દિશા છે. તેથી આ દિશામાં ઘરનો પ્રવેશ દ્વાર સૌથી ઉત્તમ ગણાય છે. સાથે જ ઘરની બારીઓ પણ પૂર્વદિશામાં હોઈ શકે છે. 
 
ઉત્તર પશ્ચિમ દિશા જેને વાયવ્ય દિશા પણ કહેવાય છે. આ દિશાને બેડરૂમ, ગૌશાળા વગેરે માટે શુભ જણાવ્યું છે. 
 
પશ્ચિમ દિશાને રસોઈઘર અને ટૉયલેય માટે ઉચિત ગણાય છે. તો તેમજ વાસ્તુના હિસાવે દક્ષિણ પશ્ચિમ દિશામાં બારી અને બારણા નહી લગાવવા જોઈએ, પણ ઘરના ગૃહ સ્વામી એટલે કે મુખિયાનો રૂમ આ દિશામાં થવું લાભદાયક સિદ્ધ હોય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

પતિના સારા આરોગ્ય માટે મહિલાઓએ રોજ સવારે કરે આ કામ